welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.

https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 7 June 2012

પૃથ્વી અને સુર્યની વચ્ચે શુક્ર આવી ગયો. નીહારીકા અને બ્રહ્માંડમાં આવી ગટનાઓ રોજે રોજે હજારો કરોડો વખત બને છે. એમાં સુર્ય બીચારો એક નાનકડો ટપકો કહેવાય. એટલું જ નહીં હજારો કરોડો અબજો કીલો મીટર લંબાઈની એક નીહારીકા બીજી નીહારીકા સાથે અથડાય કે જોડાઈ જાય તો પણ આવા તારા કે સુર્ય અને એની આસપાસ ફરતા પૃથ્વી જેવા ગૃહને તો ખબર પણ ન પડે. એટલે કે ચંદ્ર પૃથ્વી આસ પાસ ફરે પૃથ્વી સુર્યની આસપાસ ફરે અને પાછો સુર્ય કે તારો નીહારીકાની નાભી આસપાસ ફરે. આપણાં સુર્યને નીહારીકાની નાભી આસપાસ ચક્કર મારતાં હજી અઢાર ચક્કર પણ માંડ માંડ થયા છે એટલે કે સુર્ય અઢાર વરસનો થયો કહેવાય.......

Wednesday 6 June 2012

આજે બુધવાર ૬-૬-૨૦૧૨. સુર્ય અને પૃથ્વી વચ્ચે શુક્ર આવવાનો છે. બધાને પોત પોતાની રીતે ભવીસ્ય જોવાની અને બીજાના ભવીસ્ય વીસે અભીપ્રાય આપવાની છુટ છે. દાખલા તરીકે મોદી રાસ્ટ્રપતી બનસે તો બાળ ઠાકરે વડા પ્રધાન બનસે. બાળ ઠાકરે પાકીસ્તાનમાં જવા માટે વીઝાની અરજી કરસે અને કરાચીમાં મહમદ અલી જીણાના ભરપેટ વખાણ કરસે.

Sunday 3 June 2012

કચ્છ જિલ્લો : કચ્છ મિત્ર રવિવાર તારીખ ૩.૬.૨૦૧૨. ધોરણ ૧૦નું પરિણામ :

કચ્છ જિલ્લો : ભુજ કચ્છ મિત્ર રવિવાર તારીખ ૩.૬.૨૦૧૨. ધોરણ ૧૦નું પરિણામ :