welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 17 March 2014

ગુજ્રરાત રાજ્યના શિક્ષણ વિભાગની વિવિધ વેબ સાઈટમાં માહિતી અપડેટ થતી નથી.

On Monday, 17 March 2014 4:41 AM, V K Vora wrote:
પ્રતિ

મહોદય સર્વ શ્રી
(૧) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવશ્રી, ગાંધીનગર સચિવાલય.  secedu@gujarat.gov.in 
તથા
(૨) ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના અગ્ર સચિવશ્રી, ગાંધીનગર સચિવાલય.  secedu-pri@gujarat.gov.in

ગુજ્રરાત રાજ્યના શિક્ષણ વિભાગની વિવિધ વેબ સાઈટમાં માહિતી અપડેટ થતી નથી. દાખલા તરીકે પ્રાથમિક શિક્ષણના નિયામકશ્રીની વેબ સાઈટમાં આંકડા ૨૦૦૨-૨૦૦૩ના છે. વેબ સાઈટમાં ટપાલના સરનામામાં પીન કોડ નમ્બર આપેલ નથી. સ્પીડ પોસ્ટ કે રજીસ્ટર્ડથી પત્ર મોકલવો હોય તો પીન કોડ જરુરી છે. ઈમેઈલ પણ આપેલ નથી એવીજ રીતે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીના સરનામાં, ઈમેઈલ વગેરે માહિતી આપેલ નથી.

મેં આજ રોજ આ બાબત વિવિધ ફેસબુકના એકાઉન્ટ/ખાતાઓ જેમકે બીજેપીના ખાતા, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નામના વિવિધ ખાતાઓ, શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાના વિવિધ ખાતાઓ તથા શિક્ષણની માહિતી આપતા વિવિધ ખાતાઓ ઉપર આ બાબત મેસેજ મુકેલ છે. 

આ પત્રને મારી વેબ સાઈટ અને ફેસબુકના એકાઉન્ટ ઉપર મુકેલ છે.  શિક્ષણની વિવિધ વેબ સાઈટ ઉપર ટપાલના પુરા સરનામા તથા ઈમેઈલ સરનામા બાબત ઘટતું કરવા વિનંત્તિ.

લિ. વીકે વોરા.

ઇમેઈલ, વેબ સાઈટ તથા ફોન નમ્બર નીચે મુજબ...

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર